What Is
Fetal Medicine?

Fetal medicine at BEINGMOM involves comprehensive care from the beginning, prioritizing the well-being of both the fetus and the mother. This specialized branch of medicine focuses on optimal assessment, diagnosis, and management of fetal growth and potential disorders. Our approach includes personalized counseling for both parents, offering support and building trust in our expertise and care.
IVF 1

Process of Fetal Medicine

Third Party Reproduction services at Beingmom encompass sperm, egg, and embryo donation, as well as surrogacy. These options provide solutions for couples facing specific reproductive challenges. Egg donation helps women with diminished ovarian reserve or premature ovarian failure, while sperm donation aids those with severe male factor infertility. Surrogacy offers hope for women who cannot carry a pregnancy to term due to uterine factors or severe medical conditions. These services are handled with the utmost sensitivity and care, ensuring that all parties involved feel supported and respected throughout the process.

Fetal Medicine is another critical service at Beingmom, involving advanced prenatal care to ensure the health and well-being of both mother and fetus throughout pregnancy.

Third Party Reproduction સેવાઓમાં બીઇંગમોમમાં સ્પર્મ, એગ, અને એમ્બ્રિયો ડોનેશન, તેમજ સરોગસીનો સમાવેશ થાય છે. આ સેવાઓ એ દંપતિઓ માટે છે જે અમુક વિશિષ્ટ ઇનફર્ટિલિટી ઇસ્યુ નો સામનો કરી રહ્યાં છે. એગ ડોનેશન એવી મહિલાઓને મદદ કરે છે જેમના ઓવેરિયન રિઝર્વ ઓછા છે અથવા પ્રિમેચ્યોર ઓવેરિયન કેલ્સર છે, જ્યારે સ્પર્મ દાન પુરુષ વંધ્યત્વ ધરાવતા લોકો માટે કાયદાકારક છે. સરોગસી જે મહિલાઓ ગર્ભધારણ ના સ્ટેજ સુધી પહોંચી શકતી નથી અથવા જે મહિલા ગર્ભાશયનીસમસ્યાઓ અથવા અન્ય સિરિયસ હેલ્થ કન્ડીશનનો સામનો કરી રહી છે તેમના માટે આશાનું સ્વરૂપ છે. આવા કેસ સંવેદનશીલતા અને કાળજી સાથે સંભાળવામાં આવે છે, બીઇંગમોમની ટીમ પ્રક્રિયામાં જોડાયેલ દરેક વ્યક્તિ ને પ્રક્રિયાના દરેક કદમ પર જરૂરી સપોર્ટ આપે છે.

Fetal Medicine એ બીઇંગમોમની એક મહત્વપૂર્ણ સેવા છે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકની ઉત્તમ હેલ્થકેર સુનિશ્ચિત કરવા માટે અલ્ટ્રા મોડર્ન પ્રિનેટલ કેર શામેલ છે. ફીટલ મેડિસિન સેવાઓમાં એનોમાલી સ્કેન, ફીટલ ઇકો કાર્ડિયોગ્રાફી અને એમ્નિઓસેન્ટિસિસ અને કૉરિઓનિક વિલસ સેમ્પલિંગ જેવા ઈન્વેસ્ટિગેશન નો સમાવેશ થાય છે. આ એડવાન્સ્ડ પરીક્ષણો કોઈપણ સંભવિત કોમ્પ્લિકેશન ને વહેલી તકે શોધી અને ટ્રીટ કરવામાં મદદ કરે છે અને માતા અને બાળકના સ્વાસ્થ્ય પર રિસ્ક ઘટાડવાનું કામ કરે છે.

Our Fetal Medicine Center

Advanced Fetal Imaging

Tools to help you plan better

Pregnancy
calculator

Ovulation
calculator

Pregnancy Conception Calculator

Period
calculator

Pregnancy Due Date Calculator

Patient's Feedback

Testimonials

Take your first step towards parenthood with us